ચોમાસું 2023: ચોમાસાએ મારી મોટી બ્રેક!
ચોમાસું 2023: મિત્રો જુલાઈ મહિનામાં રાજ્યમાં ભરપૂર વરસાદ થયા બાદ ઓગસ્ટ મહિનામાં ચોમાસું 2023 એ એક મોટી બ્રેક લગાવતા હવામાનમાં એક મોટો અપસેટ સર્જાયો છે. આજની પોસ્ટમાં ચોમાસું ક્યા કારણોસર રોકાયું છે? એ અંગેની થોડીક માહિતી મેળવશું. ચોમાસું 2023 બ્રેક ફેસ મિત્રો રાજ્યમાં વરસાદની એક્ટિવિટી માટે બંગાળની ખાડીમાં સિસ્ટમનું ક્રમબંધ બેકઅપ હોવું જરૂરી છે. પરંતુ … Read more