ઈસરોમાં સ્પેસ સાયન્ટિસ્ટ બનવુ છે? ચાલો પ્રોસેસ જાણી લયે. Steps To Become ISRO Scientist

પૂર્ણ માર્ગદર્શન (Steps To Become ISRO Scientist)

Steps To Become ISRO Scientist: હાલ મા ભારતે ચંદ્રયાન ચંદ્રની ધરતી પર ઉતરી ને ઇતિહાસ રચ્યો છે. જેનાથી પ્રેરિત થાય ને ભારત ના હજારો બાળકો વૈજ્ઞાનિક બનવા માટે પ્રેરણા લઇ રહ્યું છે. તો ચાલો પ્રોસેસ જાણી લયે કે વૈજ્ઞાનિક બનવા માટે શું કરવું જોઈએ?

સ્પેસ ટેક્નોલોજી માં કરિયર | વિજ્ઞાનિ કાર્યની પરિપ્રેક્ષ્ય | ગુજરાતીમાં આઈએસઆરઓ વિજ્ઞાનિ બનવાની પ્રક્રિયા | આઈએસઆરઓ વિજ્ઞાનિ કેમ બનવા | ISRO careers | Space research | Scientist career path | Space technology | Science and research | Space agency jobs | Space exploration | ISRO recruitment | Space missions | Scientific career advice

આઈએસઆરઓ ભરતી

જે બાળકો વૈજ્ઞાનિક માંગતા હોય તેઓ ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહ માં જવું જોઈએ. આના માટે રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને ગણિતને ફરજીયાત પસંદ કરવા જોઈએ. અને ધોરણ 10 પછી આગળ આ વિષયોનો અભ્યાસ માં જ આગળ વધવું જોઈએ જેના માટે વિદ્યાર્થીઓ આ એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા અથવા બીએસસી અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવો જોયે.

ગુજરાતી માં સ્પેસ રિસર્ચ માહિતી

બોજો રસ્તો એ છે કે બીટેક અથવા બીએસસી કોલેજો અથવા યુનિવર્સિટીઓ માં પ્રવેશ exam આપીં ને એડમિશન લઇ શકો છો. જે વિધાર્થીઓ B.Tech માં જવા માગે છે તેઓ JEE Main અથવા JEE Advanced ની exam આપી શકે છે.

Sarkari Yojana 2023

I'm Montu Khant, a tech blogger and software developer with a decade of experience. With a passion for translating complex concepts into accessible insights, my blog Sarkari Yojana | Jobs | News, Read More